પ્રાથમિક મિશ્રશાળા-ઉચ્છદ,તા.જંબુસર,જી.ભરૂચ આપનું હાર્દિક સ્વાગત કરે છે.*************** પ્રાથમિક મિશ્રશાળા-ઉચ્છદ,તા.જંબુસર,જી.ભરૂચ આપનું હાર્દિક સ્વાગત કરે છે. ***************પ્રાથમિક મિશ્રશાળા-ઉચ્છદ,તા.જંબુસર,જી.ભરૂચ આપનું હાર્દિક સ્વાગત કરે છે.

મંગળવાર, 6 સપ્ટેમ્બર, 2011

શિક્ષકદિન

શિક્ષકદિન નિમિત્તે માનનીય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં સંબોધનને નિહાળી રહેલા બાળકો 

સોમવાર, 15 ઑગસ્ટ, 2011

૧૫મી ઓગષ્ટ ૨૦૧૧

૧૫મી ઓગષ્ટ ૨૦૧૧- ધોરણ ૧ થી ૮ નાં તેજસ્વી બાળકોને પ્રોત્સાહક ઇનામ અર્પણ કરતાં સ્કુલ મેનેજમેન્ટ સમિતિ (એસ.એમ.સી.) ના સભ્યો

બુધવાર, 3 ઑગસ્ટ, 2011

આવનારા સ્વાતંત્ર્ય દિનની કલ્પના

બાળ ચિત્રકાર - કુમારી નિકીતાબેન મોહનભાઈ સોલંકી (ધોરણ -૩ અ )

ધોરણ- ૩ માં અભ્યાસ કરતી અમારી શાળાની બાળાએ દોરેલ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નું ચિત્ર


બાલસૃષ્ટિ ઑગષ્ટ- ૨૦૧૧ ના અંકમાં ''આ પાનું તો મારું જ'' વિભાગમાં મળેલ સ્થાન તથા સંપૂર્ણ દેશપ્રેમમાં રંગાયેલી નાનકડી નિકીતા  

શનિવાર, 5 માર્ચ, 2011

શૈક્ષણિક પ્રવાસ-૨૦૧૧ સાપુતારા,નાસિક,શિરડી,શનીદેવ,ત્ર્યંબકેશ્ર્વર,ઈલોરા,ઘ્રુશ્મેશ્ર્વર,દોલતાબાદ,વઘઈ.


સાપુતારા

દોલતાબાદ

દોલતાબાદ

વધઈ-બોટુનિકલ ગાર્ડન


વઘઈ-બોટુનિકલ ગાર્ડન

વઘઈ-બોટુનિકલ ગાર્ડન

ઈલોરા
દોલતાબાદના કિલ્લામાં- પ્રવાસી બાળકો તથા સ્ટાફ સાથે